About the job
અમારી જૈન યાત્રા પ્રવાસોની ટુરો માં રસોડામાં જયણાં નું સંપૂર્ણ ધ્યાન રાખી શકે તેવું નોલેજ ધરાવતી વ્યક્તિની અમારે જરૂર છે, અથવા આ બાબત જાણકારી મેળવીને કામ કરવાની ઈચ્છા હોય તેઓ સંપર્ક કરે, ટ્રેનિંગ આપવામાં આવશે.
Details
- Full time or part time
- Full time
Stay careful. JainJob.in does not verify employers, jobs or salaries. Never pay money to get a job, and meet in a public place when you can.