About the job
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ
શ્રી વિલે પારેલે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચૅરિટિઝ ને
સંઘના સંચાલન માટે વ્યવસ્થાપકની જરુરુ છે.
નીચે મુજબની લાયકાત ધરાવતા ઇચ્છુક વ્યક્તિએ સંપર્ક કરવો.
પ્રાથમિકતા આપવામાં આવશે:
વિલે પાર્લેમાં રહેતા વ્યક્તિને
અનુભવ ધરાવતી વ્યક્તિને
તેમણે સંઘના દરેક કાર્યની જવાબદારી સંભાળવાની રહેશે.
કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું આવશ્યક છે.
અંગ્રેજી સાથે ગુજરાતી લખતા - વાંચતા આવડવું અત્યંત આવશ્યક છે.
અઠવાડિક રજા રવિવાર સિવાયની લેવાની રહેશે.
અકાઉન્ટ્સનું પણ પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે.
સંઘના સભ્યો સાથે અનુકૂળ થવાની ફાવટ હોવી જોઈશે.
પગાર ધોરણ આકર્ષક રહેશે.
જો આ બધી વાતથી આપ સજ્જ હોવ તો આપને સંપર્ક કરવા વિનંતી.
સંપર્ક: શ્રી પિયુષભાઇ શાહ: ૯૩૨૪૦ ૧૨૫૦૧
શ્રી પંકજ સંઘવી : ૯૮૨૧૭ ૫૧૦૩૩

Details
- Approximate salary
- Negotiable
- Full time or part time
- Full time
- Office timing / availability
- Can BE Mutually Decided
Stay careful. JainJob.in does not verify employers, jobs or salaries. Never pay money to get a job, and meet in a public place when you can.